શુ હોય છે, ઘૂંટણના ઘસારા નાં શરૂઆતી લક્ષણો?

તમારા ઘૂંટણનાં લીધે તમને ખૂબ તકલીફ પડી રહી છે. ઉઠવામાં,બેસવામાં, ચાલવામાં,દાદર ચડ ઉતર કરવામાં ખૂબ તકલીફ થઇ રહી છે. તમે ડૉક્ટર પાસે ગયા અને તેમણે તમને એક્સ રે ની સલાહ આપી છે, તેને જોયા પછી તેમનુ કહેવું છે કે તમારા ઘૂંટણની ગાદી સંપૂર્ણપણે ઘસાઇ ગઇ છે. તેને ઓપેરશનની જરૂર છે. સાંધા પ્રત્યારોપણ સર્જરી કે જેને […]

શુ હોય છે, ઘૂંટણના ઘસારા નાં શરૂઆતી લક્ષણો? Read More »