આટલું કરશો તો ઘૂંટણ ક્યારેય નહી ઘસાય…….

65 વર્ષની ઉંમરે, અડધાથી વધુ લોકોમાં ઘૂંટણનાં સાંધાનાં ઘસારા નાં એક્સ-રે તમે જોયા હશે અને જે ખુબજ પીડાદાયક હોય છે.હવે 50 વર્ષ નજીક ઉમર થતાં જ ઘૂંટણ ના ઘસારા ની શરૂઆત થવા લાગી છે. તેમ છતાં, આપણી ઉંમર વધતી વખતે ઘૂંટણ નો ઘસારો (અથવા OA) થવો એ વૃદ્ધાવસ્થાનો અનિવાર્ય ભાગ નથી. (ટૂંકમાં આપણે આ ઘૂંટણના […]

આટલું કરશો તો ઘૂંટણ ક્યારેય નહી ઘસાય……. Read More »