આપણે ગમે તેટલા વૃદ્ધ કેમ ન થઇએ કે ગમે તેવી જીંદગી કેમ ન જીવતા હોઇએ પણ આપણા હાથનો ઉપયોગ અનિવાર્ય છે. જો તેમાં કંઈ પણ તકલીફ થાય તો આપણું રોજીંદુ જીવન અટવાઇ પડે છે.
*કારણો :-
-કાંડા માંથી નસનું દબાવું (સીટીએસ)પંજાનું પેરાલીસીસ થવું. -કાંડાના સ્નાયુઓ ખેંચાઈ જવાથી
-અંગુઠાના સ્નાયુતંતુઓ પર સોજો આવવાથી
-કાંડામાં, આંગળીમાં, હાથમાં ફ્રેક્યર થવાના લીધે તકલફ થવી.
*લક્ષણો :-
-હાથની આંગળીઓમાં દુ:ખાવો થવો.
-હાથની આંગળીઓ તથા પંજામાં ખાલી ચડવી.
-પંજાની પકડ ઢીલી થઇ જવી.
-અંગુઠાના હલન ચલનથી દુઃખાવો થવો.
-જન્મજાત ખોડ-ખાંપણના લીધે પંજો એક બાજુ વળેલો રહેવો.
-હાથની આંગળીઓ જકડાઈ જવી કે ત્રાંસી રહેવી.
ઉપરોક્ત તકલીફોનું યોગ્ય નિદાન તેમજ સારવાર ખુબ જ જરૂરી છે.
कलाई या हथेली में दर्द ……
कोई फर्क नहीं पड़ता कि हम कितने साल के हैं या हम किस तरह का जीवन जीते हैं, हमारे हाथों का उपयोग अनिवार्य है। अगर इसमें कोई समस्या है तो हमारा दैनिक जीवन फंस जाता है।
- कारण: –
-कलाई से तंत्रिका संपीड़न (सीटीएस)। - पंजे का लकवा।
- कलाई की मांसपेशियों को खींच जाना।
-अंगूठे की मांसपेशियों पर जोर पड़ना।
-कलाई, अंगुलियों, हाथों में फ्रैक्चर के कारण दर्द। - विशेषताएं: –
-उंगलियो में दर्द।
-हाथकी उंगलिया एवं पुरे पंजा सुन्न होना।
-पंजे की पकड़ ढीला हो जाना।
-अंगूठे की हिलने से दर्द।
-जन्मजात विकृतियों के कारण पंजे को एक तरफ रहना।
-हाथकी उंगलियों जकड़ जाना या टेड़ा रहना। उपरोक्त समस्याओं का उचित निदान और उपचार बहुत महत्वपूर्ण है।