કમરના દુખાવા શા માટે ખૂબજ જોવા મળી રહ્યાં છે?

લગભગ, ૮૦ ટકા લોકોને કમરનો દુઃખાવો જીવનમાં એક વખત જરુર થાય છે. શા માટે કમર નો દુખાવા ખૂબ જ જોવા મળી રહ્યાં છે , એ પ્રશ્ન ખૂબ જ અગત્ય નો છે. પહેલા તો કમરનો આકાર જ એ રીતે છે તેને વળવા મા આસાની રહે. જેનાં કારણે શરીર જ્યારે વળે છે ત્યારે કમરમાં રહેલા મણકા અને […]

કમરના દુખાવા શા માટે ખૂબજ જોવા મળી રહ્યાં છે? Read More »